માધાપરના વૃદ્ધ મહિલા કોરોના સામેનો જંગ જીત્યા : લખપતની મહિલા દર્દીનો રિપોર્ટ ફરિ પોઝિટીવ
ભુજ : કોરોના વાયરસના કચ્છમાં 6 પોઝિટિવ કેસો નોંધાઇ ચૂક્યા છે. જેમાં એક માધાપરના એક વૃદ્ધનો મૃત્યુ થયો છે. આજે માધાપરના મૃતકના પત્નીનો સતત બીજો રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે. સંભવત આજે તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે. હવે કચ્છમાં એક્ટીવ કેસની સંખ્યા 4 છે. તો કચ્છ કોરોનાના પ્રથમ દર્દી લખપતની…